New Delhi News : ભારત સરકારના મંત્રાલયમાં વધુ એક ગુજરાતના IAS ને જવાબદારી સોંપવામાં આવી છે.ગુજરાત સરકારના 2014 ની બેચના IAS બી વી જગદીશ ની કેન્દ્રીય મંત્રી કાર્યાલયમાં નિમણૂક કરવામાં આવી છે.
જ્યારે ભારત સરકારના ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ના નાયબ સચિવ તરીકે નિમણુંક કરવામાં આવી છે. રાજ્ય સરકારના IAS બરન વાલ વરૂણકુમાર જગદીશ ની નિમણૂક અંગે મુખ્ય સચિવ ગુજરાતને જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:ડોક્ટર સાથે ઠગાઈ, ઓર્ડરના નામે 30 લાખ રૂપિયા પચાવી પાડ્યા
આ પણ વાંચો:PM મોદી આજે વાયનાડમાં ભૂસ્ખલન પીડિતોની મુલાકાતે, હવાઈ સર્વેક્ષણ કરશે
આ પણ વાંચો:ચિતોડગઢમાં મોબ લિન્ચિંગની ઘટના, ચોર સમજીને મારતા આધેડનું થયું મોત