Amreli News : અમરેલીમાં ભાજપના નેતાના વધુ એક ટ્વિટે ચર્ચા જગાવી છે. ભાજપના આ નેતાએ જ્ઞાતિ આધારિત નવરાત્રીના આયોજન પર પ્રહાર કર્યા છે. આ ટ્વિટ ભાજપના નેતા ડો.ભરત કાનાબારે કર્યું છે. તેમણે નવરાક્ત્રિ પહેલા પાર્ટી પ્લોટના આયોજન સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે શેરી ગરબા હવે માત્ર ગામડાઓ પુરતા મર્યાદિત રહ્યા હોવાનું જણાવ્યું હતું.
કારણકે પાર્ટી પ્લોટના આયોજનમાં એનેક દુષણો ઘુસ્યા છે. બીજીતરફ શેરી ગરબામાં નાત જાતના ભેદભાવ હોતા નથી. જ્યારે અન્ય આયોજનોમાં અમુક જ્ઞાતિના લોકોને પ્રવેશ મળે છે.
આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં યુવતીની આત્મહત્યાથી ચકચાર
આ પણ વાંચો:કોર્પોરેટ નોકરીનું સત્ય! 26 વર્ષની યુવતીની હત્યા, અંતિમ સંસ્કારમાંથી આખી ઓફિસ ગાયબ
આ પણ વાંચો:વડોદરામાં આડા સંબંધની ના પાડતા દીયરે ભાભી પર ગેંગરેપ ગુજારી હત્યા કરી