મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- ગેસ કેડરના 48 અધિકારીઓની મામલતદાર તરીકે નિયુક્તિ
- મહેસૂલ વિભાગે કર્યા આદેશ
- મુખ્ય ચૂંટણી અધિકારીની મંજૂરી બાદ કર્યા આદેશ
- મહદઅંશે મામલતદારની બે સ્થળે સોંપાઇ જવાબદારી
- અનેક સ્થળે મામલતદારની જગ્યા હતી ખાલી
- મામલતદારની નિયુક્તિના પગલે વહીવટ ઝડપી થશે
અહીં ક્લિક કરી વાંચો – ગેસ કેડરના 48 અધિકારીઓની મામલતદાર તરીકે નિયુક્તિ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…