અરવલ્લી,
અરવલ્લીમાં LRD પરીક્ષા મામલો સામે આવ્યો હતો. જેમાં પેપરલીક થતા હવે 6 જાન્યુવારીએ ફરીથી પરીક્ષા યોજાવામાં આવ્યશે. જો કે સરકારે પરીક્ષા આપવા જનાર તમામ ઉમેદવારોને એસટીમાં મુસાફરી ફરી કરી દિધી છે. જેના કારણે મુસાફરીનું રિઝર્વેશન માટે પરિક્ષાર્થીઓ સાત બસ સ્ટેશનોમાં ઉમટી પડયા હતા અને મોડાસા બસ સ્ટેશનોમાં પરિક્ષાર્થીઓની લાંબી કતાર લાગી હતી.