Not Set/ #Article 370 : પાકિસ્તાને આલોપ્યો UNનો “રાગ રોતલીયો”, ઘાંઘું થઇ આપ્યું આવું નિવેદન

ગૃહમંત્રી અમિત શાહનો બોડિ લાઇન બાઉન્સર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા નાખવામા આવેલા બોડિ લાઇન બાઉન્સરથી પાકિસ્તાન અને ખાસ કરી પાકિસ્તાનનાં ક્રિકેટર ટર્ન પોલિટીશ્યન વડાપ્રધાન ઇમરાન ખાન ઇન્જર્ડ થઇ ગયા હોય તેવો માહોલ સર્જાયો જોવા મળી રહ્યો છે. ઇમરાન ખાન ઇનજર્ડ રાબેતા મુજબ કાશ્મીર મામલે ભારતનાં ઐતિહાસીક નિર્ણય પર પાકિસ્તાન ફરી મરસીયા ગાતું સાંભળવા મળ્યું […]

Top Stories World
imran sad #Article 370 : પાકિસ્તાને આલોપ્યો UNનો "રાગ રોતલીયો", ઘાંઘું થઇ આપ્યું આવું નિવેદન
ગૃહમંત્રી અમિત શાહનો બોડિ લાઇન બાઉન્સર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા નાખવામા આવેલા બોડિ લાઇન બાઉન્સરથી પાકિસ્તાન અને ખાસ કરી પાકિસ્તાનનાં ક્રિકેટર ટર્ન પોલિટીશ્યન વડાપ્રધાન ઇમરાન ખાન ઇન્જર્ડ થઇ ગયા હોય તેવો માહોલ સર્જાયો જોવા મળી રહ્યો છે.
ઇમરાન ખાન ઇનજર્ડ
રાબેતા મુજબ કાશ્મીર મામલે ભારતનાં ઐતિહાસીક નિર્ણય પર પાકિસ્તાન ફરી મરસીયા ગાતું સાંભળવા મળ્યું છે. અને ફરી એજ જુની પુરાણી રીત રસમો પ્રમાણે પાકિસ્તામને UNનો રાગ રેતલીયો શરૂ કર્યો છે.
imran injured 2 #Article 370 : પાકિસ્તાને આલોપ્યો UNનો "રાગ રોતલીયો", ઘાંઘું થઇ આપ્યું આવું નિવેદન
પ્રતિકાત્મક ફોટો
પાકિસ્તાને UNSCનાં ઠરાવોની પીપૂંડી વગાળી
imran sad.jpg2 #Article 370 : પાકિસ્તાને આલોપ્યો UNનો "રાગ રોતલીયો", ઘાંઘું થઇ આપ્યું આવું નિવેદન
પ્રતિકાત્મક ફોટો
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ની સમાપ્ત કરવાની ઐતિહાસીક ઘોષણા અંગે દેશનાં વિવિધ રાજકીય પક્ષો જુદા જુદા પ્રતિક્રિયા આપી રહ્યા છે, તો બીજી તરફ પાકિસ્તાને ભારતનાં આ નિર્ણયનો વિરોધ કર્યો છે.
પાકિસ્તાને કહ્યું – “ભારત સરકાર દ્વારા કોઈ એકપક્ષી પગલું જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિને બદલી શકશે નહીં, તેવું UNSCનાં ઠરાવોમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે : પાકિસ્તાન વિદેશ મંત્રાલય”
imran sad.jpg1 #Article 370 : પાકિસ્તાને આલોપ્યો UNનો "રાગ રોતલીયો", ઘાંઘું થઇ આપ્યું આવું નિવેદન
પ્રતિકાત્મક ફોટો

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.