દિલ્લી
આજે પાંચ રાજ્યોમાં ચુંટણીના પરિણામો જાહેર થવાના છે. દેશમાં તમામ લોકોની નજર પરિણામ માટે રાહ જોઈ રહી છે. વિધાનસભા ૨૦૧૮ની ચુંટણીના પરિણામો માટે વોટની ગણતરી પાંચ રાજ્યોમાં શરુ કરી દેવામાં આવી છે.
https://twitter.com/ANI/status/1072322005184233472
કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના ઘરની બહાર હવન ચાલુ કરી દીધો છે.