મેષ (અ,લ,ઇ) : ભૂતકાલીન રોકાણનું આકર્ષક વ્યાજ મળી શકે, સામાજીક બાબતો પણ સાનુકુળ, મહિલા વર્ગને સાનુકુળતા.
વૃષભ (બ,વ,ઉ) : આર્થિક બાબતોમાં કાળજી લેવી, સામાજીક બાબતો દોડધામ મય રહે, મહિલા વર્ગને કાળજી રાખવી.
મિથુન (ક,છ,ઘ) : આર્થિક બાબતો સરળ રહે, સામાજીક બાબતોમાં સંભાળવું, મહિલા વર્ગને શાંત દિવસ.
કર્ક (ડ,હ) : સામાજીક દોડધામ અકળાવશે, આર્થિક બાબતો પણ ખર્ચાળ રહે, મહિલા વર્ગને શાંતિ જાળવવી.
સિંહ (મ,ટ) : કોઇ સામાજીક કાર્ય આટોપી શકશો, આર્થિક બાબતો સાનુકુળ, મહિલા વર્ગને સાનુકુળતા.
કન્યા (પ,ઠ,ણ) : કોઇ આર્થિક કાર્ય પાર પડે, સામાજીક બાબતો અકળાવી જાય, મહિલા વર્ગને શાંતિ જાળવવી.
તુલા (ર,ત) : કોઇ સામાજીક બાબતોમાં કાળજી રાખવી, આર્થિક બાબતો પણ સાનુકુળ રહેશે, મહિલાવર્ગને સંભાળવું.
વૃશ્વિક (ન,ય) : કોઇ આકસ્મિક ખર્ચ આવી પડે, સામાજીક બાબતો પણ કષ્ટપ્રદ, મહિલા વર્ગને શાંતિ જાળવવી.
ધન (ભ,ધ,ફ) : આર્થિક બાબતો ખર્ચાળ છતાં સામાજીક બાબતો સાનુકુળ, મહિલા વર્ગને શાંતિ જાળવવી.
મકર (ખ,જ) : કોઇ સામાજીક અંતરાય પાર કરવો પડે, આર્થિક બાબતો પ્રતિકુળ, મહિલા વર્ગને મૌન સેવવું.
કુંભ (ગ,શ,સ) : કોઇ આર્થિક કાર્ય પાર પડશે, સામાજીક બાબતોમાં સાનુકુળતા, મહિલા વર્ગને સંભાળવું.
મીન (દ,ચ,ઝ,થ) : સામાજીક બાબતો દોડધામ મય, આર્થિક બાબતો ખર્ચાળ રહે, મહિલા વર્ગને સંભાળવું.