Not Set/ વિકાસનાં કામમાં અડચણનાં આક્ષેપ સાથે આ ગામનાં સરપંચનો અપઘાતનો પ્રયાસ

કેશોદના અગતરાય ગામના સરપંચનો અપઘાતનો પ્રયાસ સરપંચે ઝેરી દવા પીને કર્યો આપઘાતનો પ્રયાસ સરપંચને કેશોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ઉ.સરપંચ સહિતના સદસ્યો કામોમાં અડચણ ઉભી કરી આપતા ત્રાસ વિકાસના કામોમાં અડચણ ઉભી કરી આપતા હતા માનસિક ત્રાસ પોલીસને સરપંચ પાસે મળી આવી સુસાઇડ નોટ કેશોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

Uncategorized
suicide posion વિકાસનાં કામમાં અડચણનાં આક્ષેપ સાથે આ ગામનાં સરપંચનો અપઘાતનો પ્રયાસ
કેશોદના અગતરાય ગામના સરપંચનો અપઘાતનો પ્રયાસ

સરપંચે ઝેરી દવા પીને કર્યો આપઘાતનો પ્રયાસ

સરપંચને કેશોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ

ઉ.સરપંચ સહિતના સદસ્યો કામોમાં અડચણ ઉભી કરી આપતા ત્રાસ

વિકાસના કામોમાં અડચણ ઉભી કરી આપતા હતા માનસિક ત્રાસ

પોલીસને સરપંચ પાસે મળી આવી સુસાઇડ નોટ

કેશોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી