બનાસકાંઠા,
બનાસકાંઠામાં થરાદના ભાચરમાં 17 વર્ષીય યુવકને ઢોરમાર મારવામાં આવ્યો હતો. જૂની અદાવતમા આ યુવકને ઢોરમાર મરાયો હતો. ઈજાગ્રસ્ત યુવકને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો.
બનાસકાંઠા, બનાસકાંઠામાં થરાદના ભાચરમાં 17 વર્ષીય યુવકને ઢોરમાર મારવામાં આવ્યો હતો. જૂની અદાવતમા આ યુવકને ઢોરમાર મરાયો હતો. ઈજાગ્રસ્ત યુવકને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો.