બનાસકાંઠા,
બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ મથક દ્રારા વાહનચાલકે પર લાલ આંખ કરી 247 જેટલા વાહનો ડિટેઇન કરી લીધા છે. જયારે સૂઇગામ પોલીસ દ્રારા એક જ દિવસમાં 33 જેટલા વાહનો ડિટેઇન કરી સપાટો બોલાવી દીધો છે. પોલીસની આ તવાઇના પગલે વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.