Not Set/ શું તમે કોરોનામાં ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટે જો તમે ટમેટાં અને કાકડી સાથે ખાતા હોય તો થઇ જજો સાવધાન

ભોજનની સાથે સાથે સલાડનો ઉપયોગ અનેક લોકો કરતા હોય છે. જે લોકો ફિટનેસ માટે સ્પેશિયલ ડાયટ ફોલો કરે છે, તે  પણ સલાડનો ઉપયોગ વધુ કરતા હોય છે. સલાડનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબ સારો છે. તે ખાવામાં સ્વાદિષ્ટ અને પચવામાં હલકા તેમજ શરીરમાં પોષણ માટે ખૂબ સારું છે. જોકે સલાડનું નામ આવે એટલે કાકડી અને ટામેટા […]

Health & Fitness Lifestyle
Untitled 300 શું તમે કોરોનામાં ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટે જો તમે ટમેટાં અને કાકડી સાથે ખાતા હોય તો થઇ જજો સાવધાન

ભોજનની સાથે સાથે સલાડનો ઉપયોગ અનેક લોકો કરતા હોય છે. જે લોકો ફિટનેસ માટે સ્પેશિયલ ડાયટ ફોલો કરે છે, તે  પણ સલાડનો ઉપયોગ વધુ કરતા હોય છે. સલાડનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબ સારો છે. તે ખાવામાં સ્વાદિષ્ટ અને પચવામાં હલકા તેમજ શરીરમાં પોષણ માટે ખૂબ સારું છે. જોકે સલાડનું નામ આવે એટલે કાકડી અને ટામેટા જ યાદ આવે છે. વધુ પડતા લોકો સલાડમાં કાકડી અને ટામેટા સાડીમાં પીરસતા હોય છે. સલાડમાં પીરસાય તા કાકડી અને ટામેટા આરોગ્ય માટે ખૂબ સારા હશે પરંતુ બન્નેને સાથે ખાવાથી તે ઘાતક સાબિત થઈ શકે છે અને શરીરને નુકસાનદાયક પણ છે.

Untitled 301 શું તમે કોરોનામાં ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટે જો તમે ટમેટાં અને કાકડી સાથે ખાતા હોય તો થઇ જજો સાવધાન

વિશેષજ્ઞોના મતાનુસાર કાકડી અને ટામેટા એક સાથે ખાવાથી પાચનતંત્રને નુકસાન પહોંચે છે. કાકડી અને ટમેટા એક સાથે ખાવાથી ગેસ થવો, પેટ ફૂલવું, પેટમાં દુ:ખાવો થવો, થાક અને અપચા જેવી બીમારીઓ થઈ શકે છે. કારણકે કાકડી અને ટામેટાના પોષક તત્વો અને ગુણધર્મ અલગ અલગ છે. કાકડી ફટાફટ પચી જાય છે અને ટામેટાને પાચન થવામાં થોડો સમય લાગે છે. તેના કારણે પેટમાં એક એસિડ બને છે અને જેનાથી પેટ સંબંધિત અનેક રોગો થાય છે. આથી કાકડી અને ટામેટાનું સેવન સાથે ટાળવું જોઇએ.

Untitled 302 શું તમે કોરોનામાં ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટે જો તમે ટમેટાં અને કાકડી સાથે ખાતા હોય તો થઇ જજો સાવધાન