ભાવનગર,
ભાવનગરમાં માહનગર પાલિકા દ્વારા વિદ્યાનગર વિસ્તારમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં અડચણ રુપ ઓટલા અને ટાંકા તોડી પાડયા હતા. જો કે રોડના કામના પગલે ડીમોલેશન કરતા લોકોએ પુરે પુરો સહકાર આપયો છે. ડીમોલેશન દરમિયાન ૩૦ જેટલા નાનામોટા દબાણો દુર કરવામાં આવ્યા.