Not Set/ કોરોના ટેસ્ટ દરને લઇને રાજ્ય સરકારનો મોટો નિર્ણય

  મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… રાજ્ય સરકારે કોરોના ટેસ્ટ દરમાં કર્યો ઘટાડો દિલ્હી,રાજસ્થાન બાદ ગુજરાતમાં ઘટયા દર ખાનગી લેબમાં 800 રૂ.માં થશે RTPCR ટેસ્ટ ઘરે બેઠા 1100 રૂ.માં થશે RTPCR ટેસ્ટ અગાઉ લેબોરેટરીમાં રૂ.1500નો હતો દર ઘરે બેઠા રૂ.2000નં દરે થતો હતો ટેસ્ટ જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે… મંતવ્ય ન્યૂઝ […]

Breaking News
sss 27 કોરોના ટેસ્ટ દરને લઇને રાજ્ય સરકારનો મોટો નિર્ણય

 

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

રાજ્ય સરકારે કોરોના ટેસ્ટ દરમાં કર્યો ઘટાડો

દિલ્હી,રાજસ્થાન બાદ ગુજરાતમાં ઘટયા દર

ખાનગી લેબમાં 800 રૂ.માં થશે RTPCR ટેસ્ટ

ઘરે બેઠા 1100 રૂ.માં થશે RTPCR ટેસ્ટ

અગાઉ લેબોરેટરીમાં રૂ.1500નો હતો દર

ઘરે બેઠા રૂ.2000નં દરે થતો હતો ટેસ્ટ

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…