અમદાવાદમાં યોજાનારી BJP પાર્લામેન્ટ્રી બેઠકનો બીજો દિવસ છે.આ બેઠકમાં ઉત્તર ઝોનની બેઠકો પર ચર્ચા કરવામાં આવશે.ફત્ત્ર ઝોનમાં બનાસકાંઠા,સાબરકાંઠા, પાટણ જેવી બેઠકોનો સમાવેશ થાય છે જે બેઠકો પર ચર્ચા કરવામાં આવશે.આ બેઠકમાં અમિત શાહ પણ હાજર રહેશે.આ ઉપરાંત કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી પણ આ બેઠકમાં હાજર રહેવાના છે
Not Set/ BJP પાર્લામેન્ટ્રી બેઠકનો આજે બીજો દિવસ