ભાજપના નેતાનું નામ માધુરી જયસ્વાલ છે. તેઓ એક તસ્વીરમાં, કોરોના રસીકરણ કેન્દ્રમાં કેક કાપતી જોવા મળી રહી છે. આ મામલામાં બાદમાં ભાજપ નેતાએ માફી માંગી હતી.
ભાજપના નેતાનું નામ માધુરી જયસ્વાલ છે. સોશિયલ મીડિયામાં એક તસ્વીરમાં, તે રસીકરણ કેન્દ્રમાં કેક કાપતી જોવા મળી રહી છે. આ બાબતે ચકચાર થઇ ત્યારે ભાજપ નેતાએ માફી માંગી હતી અને કહ્યું હતું કે પાર્ટીના કાર્યકરોએ તે વધારે પડતી ખુશી માં કેક મંગાવી હતી. આ માટે તેણીએ પોતાના વોર્ડના સભ્યોની માફી માંગે છે.
તે જ સમયે, જિલ્લા રસીકરણ અધિકારી ડો.પ્રવીણ જાડિયાએ જણાવ્યું હતું કે, આ મામલો જિલ્લા મેજિસ્ટ્રેટના ધ્યાને લેવાયો છે. જો રસીકરણ કેન્દ્રમાં આવું કંઇક બન્યું હોય તો આરોગ્ય વિભાગ તેમની સામે યોગ્ય કાર્યવાહી કરશે.
કોરોના ક્યાંથી આવ્યો ? / ભારતીય વૈજ્ઞાનિકોનો મોટો દાવો, કોરોના વાઈરસ વુહાન લેબમાંથી લીક થવાની પૂરી સંભાવના
ઓછા વેક્સીનેશનથી અકળાયા અધિકારી / સરપંચો વેક્સીન નહિ લે તો વર્કઓર્ડર નહિ આપવાનું અધિકારીઓ દ્વારા ફરમાન
ચૂંટણી પ્રચાર કે એકતાનું પ્રતિક ? / સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણમાં કોરિયન મટીરીયલથી 59.54 લાખનું ડિજિટલ કમલ ખીલશે