38મી વખત પીએમ મોદીની મન કી બાત ચાય પે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લેવા દરિયાપુર વિસ્તારમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવી પહોચ્યા હતા.જ્યા સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ તેમને ફૂલ-હાર પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યુ હંતુ. આ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.તેમજ અમિતશાહે ચા પીને લોકો સાથે ચર્ચા કરી હતી.
Not Set/ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દરિયાપુર પહોચ્યા-મન કી બાત ચાય પે ચર્ચા કાર્યક્રમમાં લીધો ભાગ