Not Set/ ગુજરાતની 26 માંથી 16 બેઠકો પર ભાજપે કર્યા ઉમેદવાર જાહેર

ગોવા, મધ્યપ્રદેશ, ઝારખંડ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટકના ઉમેદવાર કરાયા જાહેર ભાજપની વધુ 46 બેઠકોની યાદી જાહેર ગુજરાતના વધુ ભાજપના ઉમેદવારોની જાહેરાત કચ્છથી વિનોદ ચાવડા લડશે લોકસભા અમદાવાદ પશ્ચિમથી ડૉ. કિરીટ સોલંકી રીપીટ સુરેન્દ્રનગરથી મહેન્દ્રભાઈ મુંજપરાની પસંદગી રાજકોટથી મોહન કુંડારિયા રીપીટ જામનગર પૂનમ માડમ લડશે લોકસભા અમરેલીથી નારણ કાછડિયા લડશે લોકસભા ભાવનગરથી ભારતીબેન શિયાળ લડશે લોકસભા […]

Top Stories Gujarat Politics
bjp 1 ગુજરાતની 26 માંથી 16 બેઠકો પર ભાજપે કર્યા ઉમેદવાર જાહેર

ગોવા, મધ્યપ્રદેશ, ઝારખંડ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટકના ઉમેદવાર કરાયા જાહેર

ભાજપની વધુ 46 બેઠકોની યાદી જાહેર
ગુજરાતના વધુ ભાજપના ઉમેદવારોની જાહેરાત
કચ્છથી વિનોદ ચાવડા લડશે લોકસભા
અમદાવાદ પશ્ચિમથી ડૉ. કિરીટ સોલંકી રીપીટ
સુરેન્દ્રનગરથી મહેન્દ્રભાઈ મુંજપરાની પસંદગી
રાજકોટથી મોહન કુંડારિયા રીપીટ
જામનગર પૂનમ માડમ લડશે લોકસભા
અમરેલીથી નારણ કાછડિયા લડશે લોકસભા
ભાવનગરથી ભારતીબેન શિયાળ લડશે લોકસભા ચૂંટણી
ખેડાથી દેવુસિંહ ચૌહાણ લડશે લોકસભા ચૂંટણી
દાહોદથી જશવંતસિંહ ભાભોર લડશે લોકસભા ચૂંટણી
ભરૂચથી મનસુખ વસવા લડશે લોકસભા ચૂંટણી
વડોદરાથી રંજનબેન ભટ્ટ લડશે લોકસભા ચૂંટણી
વલસાડથી કે.સી.પટેલ લડશે લોકસભા ચૂંટણી
સાબારકાંઠાથી દિપસિંહ રાઠોડ રીપીટ
નવસારીથી સી.આર. પાટીલ લડશે લોકસભા ચૂંટણી
બારડોલીથી પ્રભુ વસાવા લડશે લોકસભા ચૂંટણી

સુરેન્દ્રનગરમાં દેવજી ફતેપરા ની જગ્યાએ મહેન્દ્ર મુજપરા એક મા જ ફેરફાર છે.

આગળની સૂચિમાં અમિત શાહ નું નામ જાહેર થયું હતું જે એલ.કે.અડવાણી ની જગ્યા એ ગાંધીનગર લોકસભાની ચૂંટણી લડવાના છે.

આ સિવાય 3 પેટા ચૂંટણી માટે પણ ઉમેદવારોના નામ જાહેર
ધ્રાંગધ્રા પેટા ચૂંટણી માટે પરષોત્તમ સાબરીયાની પસંદગી
જામનગર ગ્રામ્ય પેટા ચૂંટણી માટે રાઘવજી પટેલની પસંદગી
માણાવદર પેટા ચૂંટણી માટે જવાહર ચાવડાની પસંદગી કરાઈ છે