મંતવ્ય બ્રેકિંગ ન્યૂઝ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- દેશનાં 11 રાજ્યોનાં પરિણામ પર નજર
- ગુજરાતમાં 8 બેઠકો પર ભાજપની વિજયકૂચ
- બિહારમાં તેજસ્વીએ આપી ટક્કર, સત્તા ભાજપનાં હાથમાં જ
- કર્ણાટકમાં બંને બેઠકો ભાજપને ફાળે
- ઉત્તરપ્રદેશમાં 8માંથી 7 બેઠક પર ભાજપની જીત
- ઉત્તરપ્રદેશમાં 1 બેઠક પર સપાનો વિજય
- મધ્યપ્રદેશમાં ભાજપને 21 બેઠકો પર સરસાઇ
- MPમાં કોંગ્રેસને 6 અને બસપાને 1 બેઠક મળી
- મણિપુરમાં ભાજપને 4 અને અન્ય પક્ષને 1 બેઠક
- તેલંગાણામાં 1 બેઠક પર ભાજપની જીત
- છત્તીસગઢમાં 1 બેઠક પર કોંગ્રેસની જીત
- હરિયાણામાં 1 બેઠક પર કોંગ્રેસનો વિજય
- ઝારખંડમાં 1 બેઠક ભાજપ,1 બેઠક કોંગ્રેસને ફાળે
- નાગાલેન્ડમાં 2માંથી 1 અન્ય,1 NDP પક્ષને મળી બેઠક
- ઓડિશામાં 2 બેઠક પર બીજુ જનતાદળનો વિજય
- ચૂંટણી પરિણામોમાં ભાજપનો પરચમ બુલંદ