મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ
ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન કોરોના પોઝિટિવ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
તેઓને આજે કોરોનાના લક્ષણો જણાયા બાદ તેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
અને આ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ફ્રાન્સના મીડિયા સૂત્રોમાંથી આ માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
ફ્રાન્સના આરોગ્ય મંત્રાલય દ્વારા આ બાબતને સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું છે.
તેમજ તેઓને કોરોના ના લક્ષણ પોઝિટિવ જણાયા બાદ હાલ તેઓ સાત દિવસ આઇસોલેશનમા રહેશે.
તેમજ તેઓના સ્થળ પરથી તેઓ સત્તાવાર કામકાજ ચાલુ રાખશે.