Not Set/ સુરતઃ સલાબતપુરા ઝરઝરિત ઇમારતનો સ્લેબ તુટી પડતા 3 લોકોના મોત 22 ઘાયલ

સુરતઃ જૂની સલાબતપુરા વિસ્તારમાં જૂની ઇમારતનો સ્લેબ ધડાકાભેર તુટી પડતા ઇમારતમાં 3 લોકોના મોત થયા હતા જ્યારે 22 લોકો ઘાયલ થયા હતા. ઇમારતમાં જ્યારે સામાજિક પ્રસંગનો ભોજન સમારોહ ચાલી રહ્યો હતો ત્યારે ઝરઝરીત ઇમારતનો સ્લેબ તુટી પડતા આ દર્ઘટના સર્જાઇ હતી આ ઘટનામાં ઘાયલ થયેલાને સુરતની સ્મીમેર હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Gujarat
slab સુરતઃ સલાબતપુરા ઝરઝરિત ઇમારતનો સ્લેબ તુટી પડતા 3 લોકોના મોત 22 ઘાયલ

સુરતઃ જૂની સલાબતપુરા વિસ્તારમાં જૂની ઇમારતનો સ્લેબ ધડાકાભેર તુટી પડતા ઇમારતમાં 3 લોકોના મોત થયા હતા જ્યારે 22 લોકો ઘાયલ થયા હતા.

ઇમારતમાં જ્યારે સામાજિક પ્રસંગનો ભોજન સમારોહ ચાલી રહ્યો હતો ત્યારે ઝરઝરીત ઇમારતનો સ્લેબ તુટી પડતા આ દર્ઘટના સર્જાઇ હતી આ ઘટનામાં ઘાયલ થયેલાને સુરતની સ્મીમેર હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.