કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન શત્રુઘ્ન સિન્હાએ મધ્ય પ્રદેશના રાજકારણને લઈને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર કટાક્ષ કર્યો છે. તેમનું કહેવું છે કે મધ્ય પ્રદેશમાં ભાજપમાં ત્રણ કેમ્પ છે, મહારાજ, નારાજ અને શિવરાજ.
ફિલ્મ અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ મંગળવારે મધ્ય પ્રદેશની સ્થિતિ પર પોતાના અંદાજમાં ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે મધ્ય પ્રદેશમાં ભાજપ ત્રણ કેમ્પમાં વહેંચાઈ ગયું છે. મહારાજ, નારાજ અને શિવરાજ.
Are you going to say something about this Sir?👇👇
😔
मध्य प्रदेश में भाजपा तीन खेमो में बट गयी।
1.महाराज,
2.नाराज ,और
3.शिवराज🤣
— Shatrughan Sinha (@ShatruganSinha) July 7, 2020