સચિન પાયલોટની પહેલી પ્રતિક્રિયા તેમને મંત્રી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદ પરથી હટાવ્યા પછી આવી છે. સચિન પાયલોટે ટ્વીટ કર્યું હતું કે સત્યને પરેસાન કરી શકાય છે, પરાજીત નહિ. આ સાથે સચિન પાયલોટે તેમના ટ્વિટર બાયો પરથી ડેપ્યુટી સીએમ નું ટેગ હટાવી દીધા છે અને કોંગ્રેસનો ક્યાંય ઉલ્લેખ નથી.
થોડા સમય પહેલા જ ગહલો સરકારે સચિન પાયલોટને ડેપ્યુટી સીએમ પદ પરથી દૂર કર્યા છે. આ સાથે કોંગ્રેસે સચિન પાયલોટને રાજસ્થાન પ્રદેશ પ્રમુખ પદ પરથી પણ દૂર કર્યા છે. સચિન પાયલોટ સિવાય તેમના નિકટના મંત્રીઓ વિશવેન્દ્ર સિંહ અને રમેશ મીનાને પણ દૂર કરવામાં આવ્યા છે.
सत्य को परेशान किया जा सकता है पराजित नहीं।
— Sachin Pilot (@SachinPilot) July 14, 2020