Not Set/ અમદાવાદ: એરપોર્ટ પોલીસ સ્ટે.ના PSI સહિત 6 પોલીસકર્મી કોરોના પોઝિટીવ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસ બેકાબૂ બન્યો છે. રાજયમાં સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ વિસ્તારના પોલીસ મથકના PSI સહિત 6 પોલીસ કર્મીઓના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા પોલીસ બેડામાં હડ્કંપ મચી ગયો છે. પ્રપર વિગતો અનુસાર એરપોર્ટ પોલીસ મથકના PSI  જે.જે ચૌધરી સહિત 6  પોલીસકર્મીને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.  ડી […]

Ahmedabad Gujarat
36906291f2d60194220b4e7c41c04b63 અમદાવાદ: એરપોર્ટ પોલીસ સ્ટે.ના PSI સહિત 6 પોલીસકર્મી કોરોના પોઝિટીવ
36906291f2d60194220b4e7c41c04b63 અમદાવાદ: એરપોર્ટ પોલીસ સ્ટે.ના PSI સહિત 6 પોલીસકર્મી કોરોના પોઝિટીવગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસ બેકાબૂ બન્યો છે. રાજયમાં સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ વિસ્તારના પોલીસ મથકના PSI સહિત 6 પોલીસ કર્મીઓના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા પોલીસ બેડામાં હડ્કંપ મચી ગયો છે.

પ્રપર વિગતો અનુસાર એરપોર્ટ પોલીસ મથકના PSI  જે.જે ચૌધરી સહિત 6  પોલીસકર્મીને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.  ડી સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસકર્મી સંક્રમિત બન્યા છે. તમામ ને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે તેમના સંપર્કમાં આવેલ વ્યક્તિઓને શોધીને ક્વોરેન્ટાઇન કરવામાં આવી રહ્યા છે.

નોધનીય છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંક 53000ને પાર કરી ચૂક્યો છે. અને રાજ્યમાં હજુ પણ કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યમાં કોરોનથી મોત નો આંક 2283 પર પહોચી ચૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.