ભારતમાં કોરોનાવાયરસ કેસ ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા. દેશમાં ચાલુ લોકડાઉનમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 59 હજારને વટાવી ગઈ છે. ભારતમાં કોરોના ચેપની સંખ્યા 59,662 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 3,320 કેસ નોંધાયા છે, જ્યારે 95 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 17,847 લોકો ઠીક થઇ ચુક્યા છે. જો કે, રિકવરી દરની દ્રષ્ટિએ, છેલ્લા 24 કલાકમાં રિકવરી દર 29.91 ટકા છે. દેશમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 1,981 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 7 દિવસનાં કોરોનાનો રિકવરી દર વિશે વાત કરતાં, 3 મે નાં રોજ તે 26.59 ટકા હતો.
3320 more #COVID19 cases & 95 deaths reported in last 24 hours. Total number of cases in India rises to 59662, including 39834 active cases, 17847 cured/discharged/migrated, and 1981 deaths: Ministry of Health and Family Welfare pic.twitter.com/y9VX5xLu3l
— ANI (@ANI) May 9, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.