ઘણીવાર તમારા સાંસારીક જીવનમાં સેક્સને લગતી સમસ્યાથી તમારે મુસિબતોનો સામનો કરવો પડે છે. ઘણા લોકોને લિંગની સમસ્યા હોવાના કારણે શારીરિક સુખ તેઓ ભોગવી શકતા પણ નથી અને તેમના પાર્ટનરને આ સુખ આપી શકતા પણ નથી. ઇરેક્ટાઇલ ડિસફંક્ન એવી સમસ્યા છે જેમા લિંગ સંભોગ માટે પર્યાપ્ત ઉત્તેજિત થઇ શકે નહી. એવું ઘણાં કારણોથી થઇ શકે છે. ઘણીવાર તો દવાના ખરાબ પ્રભાવથી પણ તે થઇ શકે છે. તેને સ્તંભન દોષ પણ કહેવામાં આવે છે.
આ સિવાય અનેક પ્રકારની બિમારીઓ જેવી વસ્ક્યુલર, ન્યુરોલોજિકલ બિમારીઓ, ડાયાબિટીસ તેમજ પ્રોસ્ટેટ સંબંધી ઉપચાર કે સર્જરીથી આ સમસ્યા થઇ શકે છે. આશરે 75 ટકા પુરૂષોમાં આ જટિલ કારણોથી થાય છે. એક અભ્યાસ અનુસાર 40થી 70 વર્ષના ઉંમરમાં આશરે 60 ટકા પુરૂષોમાં આ સમસ્યા જોવા મળે છે. જો તમને પણ આ સમસ્યા છે અને તમે તેનાથી બચવા માંગો છો તો આ ઉપાય કરો. અભ્યાસ મુજબ રોજ 30 મિનિટ ચાલવાથી ઇરેક્ટાઇલ ડિસફંક્શનનું જોખમ 41 ટકા ઓછું થાય છે. વધારે વજન વાળા યુવક વ્યાયામ કરવાથી આ સમસ્યા ઓછી થઇ જાય છે. તે સિવાય અન્ય એક અભ્યાસ મુજબ કુદરતી આહાર જેમ કે ફળ, શાક, અનાજ જેના પૌષ્ટિક આહાર લેવાથી આ સમસ્યા દૂર કરી શકાય છે. વિટામિન બી 12 અને વિટામિન ડીની ઉણપના કારણે આ સમસ્યા ઉભી થાય છે. રોજ મલ્ટીવિટામીન અને ફોર્ટિફાઇડ ખોરાકથી પણ આ સમસ્યા ઝડપથી દૂર થાય છે.
ઇરેક્ટાઇલ ડિસફંક્ન એવી સમસ્યા છે જેમા લિંગ સંભોગ માટે પર્યાપ્ત ઉત્તેજિત થઇ શકે નહી. એવું ઘણાં કારણોથી થઇ શકે છે. ઘણીવાર તો દવાના ખરાબ પ્રભાવથી પણ તે થઇ શકે છે. તેને સ્તંભન દોષ પણ કહેવામાં આવે છે. તે સિવાય અનેક પ્રકારની બિમારીઓ જેવી વસ્ક્યુલર, ન્યુરોલોજિકલ બિમારીઓ, ડાયાબિટીસ તેમજ પ્રોસ્ટેટ સંબંધી ઉપચાર કે સર્જરીથી આ સમસ્યા થઇ શકે છે. આશરે 75 ટકા પુરૂષોમાં આ જટિલ કારણોથી થાય છે. એક અભ્યાસ અનુસાર 40થી 70 વર્ષના ઉંમરમાં આશરે 60 ટકા પુરૂષોમાં આ સમસ્યા જોવા મળે છે. જો તમને પણ આ સમસ્યા છે અને તમે તેનાથી બચવા માંગો છો તો આ ઉપાય કરો. એક અભ્યાસ મુજબ રોજ 30 મિનિટ ચાલવાથી ઇરેક્ટાઇલ ડિસફંક્શનનું જોખમ 41 ટકા ઓછું થાય છે. વધારે વજન વાળા યુવક વ્યાયામ કરવાથી આ સમસ્યા ઓછી થઇ જાય છે. તે સિવાય અન્ય એક અભ્યાસ મુજબ કુદરતી આહાર જેમ કે ફળ, શાક, અનાજ જેના પૌષ્ટિક આહાર લેવાથી આ સમસ્યા દૂર કરી શકાય છે. વિટામિન બી 12 અને વિટામિન ડીની ઉણપના કારણે આ સમસ્યા ઉભી થાય છે. રોજ મલ્ટીવિટામીન અને ફોર્ટિફાઇડ ખોરાકથી પણ આ સમસ્યા ઝડપથી દૂર થાય છે.
વધારે બ્લડ પ્રેશર, વધારે બ્લડ શુગર, કોલેસ્ટ્રોલ તેમજ વધારે ટ્રિગલીસેરાઇડ્સ હૃદયની ધમનીઓને નુક્શાન પહોંચાડે છે. તેનાથી હૃદય રોગની સમસ્યા પણ થઇ શકે છે. તેનું પરિણામ ઇરેક્ટાઇલ ડિસફંક્શનની રીતે સામે આવે છે. HDL એટલે કે સારા કોલેસ્ટ્રોલની ઉણપ અને વજન વધવું પણ તેના કારણ છે. આ અંગે ડોક્ટરની સલાહ લેવી જોઇએ. જેથી તમારી હૃદય, મગજ શાંત રહે અને સેક્સ સ્વાસ્થ્ય યોગ્ય રહે. પાતળા રહેવાનો પ્રયાસ કરો. વજન નિયંત્રણમાં રાખવું જોઇએ. સ્થૂળતાથી વસ્ક્યુલર વિકાર અને ડાયાબિટિસનું જોખમ વધે છે અને તે ઇરેક્ટાઇલ ડિસફંક્શનનું મુખ્ય કારણ છે. વધારે પડતા જાડા યુવકોના હોર્મોંસને પ્રભાવિત કરે છે અને તે આ સમસ્યાનું પ્રમુખ કારણ હોય શકે છે. એક બ્રિટિશ પરીક્ષણ દરમિયાન ત્રણ મહિના રોજ કમરની એક્સર્સાઇઝની સાથે બાયોફિડબેક અને લાઇફસ્ટાઇલમાં પરિવર્તનો જેમ કે, ધુમ્રપાન બંધ કરવું, વજન ઓછું રાખવું,દારૂથી દૂર રહેવું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.