શુક્રવારે તમિલનાડુનાં પુદુકોટ્ટઇ જિલ્લામાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. હેલિકોપ્ટરમાં જેવુ જમીન પર પટકાયુ કે તુરંત જ ભીષણ આગ ફાટી નીકળી હતી. સ્થળ પર ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવામાં લાગી છે. હેલિકોપ્ટરમાં કેટલાક લોકો હતા તે અંગેની માહિતી હજી ઉપલબ્ધ નથી. વહીવટી ટીમ હાલમાં બચાવ કાર્ય પર પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. વળી, આગને કારણે ધુમાડો સમગ્ર વિસ્તારમાં ફેલાઇ ગયો છે.
Tweet regarding helicopter crash in Tamil Nadu’s Pudukkottai withdrawn because of incorrect information. Error regretted. https://t.co/1nFljDyQYd
— ANI (@ANI) June 12, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.