Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં પ્રથમ વાર છેલ્લા 24 કલાકમાં નોંધાયા 11 હજારથી વધુ કેસ, 3 લાખને પાર પહોંચ્યો કુલ આંક

  દેશમાં કોરોનાવાયરસનાં દર્દીઓ સતત વધી રહ્યા છે. શનિવારે સવારે, આરોગ્ય મંત્રાલયે તાજેતરનાં આંકડા જાહેર કર્યા. જે મુજબ છેલ્લા 24 કલાકમાં 11,458 નવા કેસ નોંધાયા છે જ્યારે 386 લોકોનાં મોત નીપજ્યાં છે. વળી ચેપગ્રસ્ત કુલ કેસો વિશે વાત કરીએ તો શનિવારે, આ સંખ્યા વધીને 3,08,993 થઈ ગઈ છે. વળી 1,54,330 લોકો આ ખતરનાક વાયરસ કોવિડ-19 […]

India
b40c54b5169f5e97198ffb606d70148d 2 #CoronaUpdateIndia/ દેશમાં પ્રથમ વાર છેલ્લા 24 કલાકમાં નોંધાયા 11 હજારથી વધુ કેસ, 3 લાખને પાર પહોંચ્યો કુલ આંક
b40c54b5169f5e97198ffb606d70148d 2 #CoronaUpdateIndia/ દેશમાં પ્રથમ વાર છેલ્લા 24 કલાકમાં નોંધાયા 11 હજારથી વધુ કેસ, 3 લાખને પાર પહોંચ્યો કુલ આંક 

દેશમાં કોરોનાવાયરસનાં દર્દીઓ સતત વધી રહ્યા છે. શનિવારે સવારે, આરોગ્ય મંત્રાલયે તાજેતરનાં આંકડા જાહેર કર્યા. જે મુજબ છેલ્લા 24 કલાકમાં 11,458 નવા કેસ નોંધાયા છે જ્યારે 386 લોકોનાં મોત નીપજ્યાં છે. વળી ચેપગ્રસ્ત કુલ કેસો વિશે વાત કરીએ તો શનિવારે, આ સંખ્યા વધીને 3,08,993 થઈ ગઈ છે.

વળી 1,54,330 લોકો આ ખતરનાક વાયરસ કોવિડ-19 ને હરાવવામાં સફળ રહ્યા છે. આ વાયરસને કારણે કુલ 8,884 લોકોએ જીવ ગુમાવ્યો છે. વળી રિકવરી દર 49.94 ટકા પર પહોંચી ગયો છે. કોરોનાવાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં ભારત ચોથા ક્રમે છે. જણાવી દઇએ કે, આ વાયરસ માટે હજી સુધી કોઈ રસી બનાવવામાં આવી નથી.