Not Set/ સંશોધકોનો દાવો છે કે મીઠાના પાણીના કોગળા કોરોના વાયરસ સામે રક્ષણ આપશે…

કોરોનાની સારવાર વિશે શોધવામાં સામેલ વૈજ્ઞાનિકો કહે છે કે જો મીઠાના પાણીથી કોગળા કરવામાં આવે તો તે  વાઇરસથી બચાવવામાં મદદ કરે છે. એડિનબર્ગ યુનિવર્સિટીના પ્રો અઝીઝ શેખના જણાવ્યા મુજબ, જો મીઠાના પાણીથી ગાર્ગલ કરો તો કોરોના લક્ષણોમાં ઘટાડો થઈ શકે છે. જ્યારે ચેપ શ્વસન માર્ગના ઉપરના ભાગમાં રહે છે ત્યારે ચેપના હળવા લક્ષણોવાળા દર્દીઓ પણ […]

Uncategorized
e85b6e0ff7d0398169a2dbc7af2bfe27 સંશોધકોનો દાવો છે કે મીઠાના પાણીના કોગળા કોરોના વાયરસ સામે રક્ષણ આપશે...

કોરોનાની સારવાર વિશે શોધવામાં સામેલ વૈજ્ઞાનિકો કહે છે કે જો મીઠાના પાણીથી કોગળા કરવામાં આવે તો તે  વાઇરસથી બચાવવામાં મદદ કરે છે. એડિનબર્ગ યુનિવર્સિટીના પ્રો અઝીઝ શેખના જણાવ્યા મુજબ, જો મીઠાના પાણીથી ગાર્ગલ કરો તો કોરોના લક્ષણોમાં ઘટાડો થઈ શકે છે. જ્યારે ચેપ શ્વસન માર્ગના ઉપરના ભાગમાં રહે છે ત્યારે ચેપના હળવા લક્ષણોવાળા દર્દીઓ પણ રાહત મેળવી શકે છે.

મીઠું એ વાયરસ માટે ઝેર સમાન છે.

પ્રો. અઝીઝ કહે છે કે જ્યારે વાયરસ મીઠાના સંપર્કમાં આવે છે, ત્યારે મીઠું તેના માટે ઝેરનું કામ કરે છે. મીઠાનું પાણી શરીરની રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરે છે અને શ્વસન માર્ગમાં હાજર રોગપ્રતિકારક શક્તિને વધારી ને વાયરસને સમાપ્ત કરવાનું શરૂ કરે છે. સંશોધનકારોનું કહેવું છે કે જો મીઠાના પાણીના કોગળા કરવાથી  ઉધરસ અને શરદી અને તાવમાં બે દિવસમાં જ રાહત મળે છે.

માત્ર આ જ નહીં, અન્ય લોકોને પણ ચેપ લાગવાની શક્યતા ઓછી હશે. કોરોના વાયરસ પરના અભ્યાસ પછી, વૈજ્ઞાનિકો  દાવો કરે છે કે મીઠાનું પાણી શરીરની વાયરસ સામે લડવાની ક્ષમતામાં વધારો કરે છે. જ્યારે પણ શરીર પર કોઈ વાઇરસ એટેક કરે છે, ત્યારે શરીર તેને દૂર કરવા માટે ઝડપથી લડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝની નવી મોબાઇલ એપ્લિકેશન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુક, , ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.