દેશમાં એક સમય એવો હતો કે, જ્યારે પેટ્રોલ-ડિઝલનાં ભાવ વધતા ત્યારે સમાચાર બનતા અને આજે છેલ્લા કેટલાય દિવસથી સતત વધી રહેલા અને હાલ આસમાને પહોંચેલા પેટ્રોલ – ડિઝલનાં ભાવ નથી વધ્યા તે સમાચાર છે. સમય ખરેખર બદલાયો છે. આજે ક્રૂડ ઓઇલા વૈશ્વિક ભાવો સૌથી નીચે નોંધવામાં આવી રહ્યા છે અને દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ ઇતિહાસમાં ક્યારે ન જોવામાં આવ્યા એટલા ઉંચા નોંધવામાં આવી રહ્યા છે.
Delhi: No change in the price of petrol or diesel in the national capital today. Price of petrol stands at Rs 80.43 and that of diesel at Rs 80.53. pic.twitter.com/ee14QC76Uh
— ANI (@ANI) June 30, 2020
Loading tweet…