અમદાવાદમાં એકતરફી પ્રેમીમાં પાગલ યુવકને કોરોના પોઝિટીવ યુવતીના પરિવારને ધમકી આપવાની ઘટના સામે આવી છે. આ પરિવાર હાલ હોમ ક્વોરોન્ટાઇન છે તેમ છતાં પણ યુવક યુવતીના ઘરે પહોંચ્યો હતો અને તેની સાથે લગ્ન કરવાની જીદ પકડી હતી. જ્યારે પરિવારે અને યુવતીએ લગ્ન કરવાની ના પડતા પાગલ પ્રેમીએ નસ કાપી આપઘાત કરવાની ધમકી આપી હતી. આ મામલે હાલ વેજલપુર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.