Not Set/ 3 મહિના પછી અમદાવાદ ગીતામંદિર એસટી ડેપો ફરી શરુ, પરંતુ નહી દોડે સુરત-સૌરાષ્ટ્રની બસો

 કોરોનાનાં કહેર વચ્ચે પાછલા 3 મહિના કરતા પણ વધારે સમયમાંથી બંઘ અમદાવાદનો ગીતામંદિર એસટી ડેપો આજથી શરૂ ફરી એક વખત ધમધમતો થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે, ગીતામંદિર એસટી ડેપો અમદાવાદનાં કન્ટેનમેન્ટ ઝોનમાં હોવાથી પાછલા 3 મહિનાથી બંધ હતો. એજ ફરી ધમધમાટ સાથે શરુ થયેલ ગીતામંદિર એસટી ડેપોમાંથી હાલ સુરત અને સૌરાષ્ટ્ર સિવાયની તમામ જિલ્લાની બસો દોડશે. જી હા, સુરત અને સૌરાષ્ટ્રમાં […]

Ahmedabad Gujarat
88c23b4c588127e7500504cbf5cb6b23 1 3 મહિના પછી અમદાવાદ ગીતામંદિર એસટી ડેપો ફરી શરુ, પરંતુ નહી દોડે સુરત-સૌરાષ્ટ્રની બસો
88c23b4c588127e7500504cbf5cb6b23 1 3 મહિના પછી અમદાવાદ ગીતામંદિર એસટી ડેપો ફરી શરુ, પરંતુ નહી દોડે સુરત-સૌરાષ્ટ્રની બસો

 કોરોનાનાં કહેર વચ્ચે પાછલા 3 મહિના કરતા પણ વધારે સમયમાંથી બંઘ અમદાવાદનો ગીતામંદિર એસટી ડેપો આજથી શરૂ ફરી એક વખત ધમધમતો થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે, ગીતામંદિર એસટી ડેપો અમદાવાદનાં કન્ટેનમેન્ટ ઝોનમાં હોવાથી પાછલા 3 મહિનાથી બંધ હતો. એજ ફરી ધમધમાટ સાથે શરુ થયેલ ગીતામંદિર એસટી ડેપોમાંથી હાલ સુરત અને સૌરાષ્ટ્ર સિવાયની તમામ જિલ્લાની બસો દોડશે. જી હા, સુરત અને સૌરાષ્ટ્રમાં કોરોનાનાં સતત વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે, હાલ સુરત અને સૌરાષ્ટ્ર માટેની બસો અહીથી દોડાવવામાં નહી આવે. 

જે.એન પટેલ, વિભાગીય નિયામક GSRTC અમદાવાદ દ્વારા જણાવવામાં આવ્યું છે કે,  સુરત સહિત સૌરાષ્ટ્રને બાદ કરતા રાજ્યનાં બાકી તમામ જીલ્લાની બસો ગીતામંદિરની દોડશે. ST વિભાગ દ્વારા મોડી રાત્રે નિર્ણય લેવાયો છે કે, સુરત અને સૌરાષ્ટ્રમાં કોરોનાનાં વધતા કેસ અને સંક્રમણને ધ્યાનમાં રાખી આગામી નિર્ણય લેવા ન આવે ત્યાં સુધી સુરત – સૌરાષ્ટ્રની બસો અહીથી નહી મુકવામાં આવે.  

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews