Not Set/ ચૂંટણીપંચનો મહત્વનો નિર્ણય/ કોરોના કહેર વચ્ચે યોજાતી ચૂંટણીમાં કોવિડ -19 દર્દીઓ અને વૃદ્ધો આ રીતે કરી શકશે મતદાન….

ચૂંટણી પંચે કોરોના રોગચાળાના વધી રહેલા ચેપ અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. કમિશને કાયદા અને ન્યાય મંત્રાલયના સુધારાને મંજૂરી આપી દીધી છે, જે હેઠળ 65 વર્ષથી વધુ ઉંમરના મતદારો અને હોમ / ઇન્સ્ટિટ્યુશનલ ક્યુરેન્ટાઇન હેઠળ રહેલા કોવિડ –19 દર્દીઓ માટે પોસ્ટલ બેલેટ સુવિધા આપવામાં આવશે. કાયદા અને ન્યાય મંત્રાલયે ચૂંટણી નિયમો […]

Uncategorized
69e5ee6a951509f929a8e042f6ebe372 1 ચૂંટણીપંચનો મહત્વનો નિર્ણય/ કોરોના કહેર વચ્ચે યોજાતી ચૂંટણીમાં કોવિડ -19 દર્દીઓ અને વૃદ્ધો આ રીતે કરી શકશે મતદાન....

ચૂંટણી પંચે કોરોના રોગચાળાના વધી રહેલા ચેપ અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. કમિશને કાયદા અને ન્યાય મંત્રાલયના સુધારાને મંજૂરી આપી દીધી છે, જે હેઠળ 65 વર્ષથી વધુ ઉંમરના મતદારો અને હોમ / ઇન્સ્ટિટ્યુશનલ ક્યુરેન્ટાઇન હેઠળ રહેલા કોવિડ –19 દર્દીઓ માટે પોસ્ટલ બેલેટ સુવિધા આપવામાં આવશે.

કાયદા અને ન્યાય મંત્રાલયે ચૂંટણી નિયમો 2020 માટે જાહેરનામું બહાર પાડ્યું છે, જે મુજબ કોવિડ –19ના દર્દી અને  65 વર્ષથી વધુ વયના મતદારો માટે અને ઘર / સંસ્થાકીય સંસર્ગનિષેધ હેઠળ પોસ્ટલ બેલેટ સુવિધા પ્રદાન કરવામાં આવશે.