Gujarat/ CBI દ્વારા સુરતની કંપની વિરુદ્ધ બે ફરિયાદ, બેંકો સાથે છેતરપિંડીના ગુનામાં ફરિયાદ, અમદાવાદની SBI બેંક સાથે કરી હતી છેતરપિંડી, બેંકને 214.11 કરોડથી વધુનો ચુનો ચોપડ્યો, કંપનીના ડાયરેક્ટર, અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો, લોનથી કંપનીએ સાધોનોની કરી ખરીદી, કંપનીએ સાધનો ખરીદી SBIના નામે ન કર્યા, કંપની સામે કેનેરા બેંક, લખનૌએ પણ કરી ફરિયાદ, આ કેસમાં કંપનીએ 21.26 કરોડનો ચુનો ચોપડ્યો, ડાયરેક્ટર અને ગેરંટર સામે ફરિયાદ બાદ તપાસ, હાલ બંને કેસમાં CBI દ્વારા તપાસની કાર્યવાહી

Breaking News