Not Set/ #Boycott_China/ ચીનને બીજો મોટો આંચકો, હવે રંગ ટીવી સેટની આયાત પર પ્રતિબંધ

ભારત આર્થિક મોરચે ચીનને સતત ફટકા આપી રહ્યું છે. હવે ભારત સરકારે રંગીન ટેલિવિઝન સેટની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. ચીનથી મોટા પાયે રંગ ટેલિવિઝન આયાત કરવામાં આવતું હતું. પરંતુ હવે સરકારે તાત્કાલિક અસરથી તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારનું કહેવું છે કે ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન મળે તે હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે. આયાત પરનો પ્રતિબંધ મેક ઇન ઇન્ડિયાને મજબૂત […]

India
26b2efcbcbb09b3ec4e8e61d50ae06a6 1 #Boycott_China/ ચીનને બીજો મોટો આંચકો, હવે રંગ ટીવી સેટની આયાત પર પ્રતિબંધ

ભારત આર્થિક મોરચે ચીનને સતત ફટકા આપી રહ્યું છે. હવે ભારત સરકારે રંગીન ટેલિવિઝન સેટની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. ચીનથી મોટા પાયે રંગ ટેલિવિઝન આયાત કરવામાં આવતું હતું. પરંતુ હવે સરકારે તાત્કાલિક અસરથી તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારનું કહેવું છે કે ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન મળે તે હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે. આયાત પરનો પ્રતિબંધ મેક ઇન ઇન્ડિયાને મજબૂત બનાવશે. પરંતુ ભારતના આ નિર્ણયથી ચીનને મોટું નુકસાન પહોંચાડવાનું છે.