Not Set/ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર સી પ્લેન સેવા શરૂ કરવાની કવાયત તેજ

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર સી પ્લેન સેવા શરૂ કરવાની કવાયત તેજ જોવામાં આવી રહી છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવી પહોંચેલી ફ્લોટિંગ જેટીનું ઈન્સ્ટોલેશન શરુ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર સી પ્લેન સેવા શરૂ કરવા માટે આહીં ઇનોવેટિવ ક્રોકિંટ ફ્લોટિંગ જેટીથી પ્લેટફોર્મ બનાવવામાં આવી રહ્યું છે.  સી-પ્લેન એરોડ્રામ બનાવવાની કામગીરી ઝડપથી શરૂ કરી […]

Ahmedabad Gujarat
a526edc1e516c5d809602bdd9d6284a9 અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર સી પ્લેન સેવા શરૂ કરવાની કવાયત તેજ
a526edc1e516c5d809602bdd9d6284a9 અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર સી પ્લેન સેવા શરૂ કરવાની કવાયત તેજ

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર સી પ્લેન સેવા શરૂ કરવાની કવાયત તેજ જોવામાં આવી રહી છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવી પહોંચેલી ફ્લોટિંગ જેટીનું ઈન્સ્ટોલેશન શરુ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર સી પ્લેન સેવા શરૂ કરવા માટે આહીં ઇનોવેટિવ ક્રોકિંટ ફ્લોટિંગ જેટીથી પ્લેટફોર્મ બનાવવામાં આવી રહ્યું છે. 

સી-પ્લેન એરોડ્રામ બનાવવાની કામગીરી ઝડપથી શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે આગામી 31 ઓક્ટોબરથી સી પ્લેન સેવાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે અને 31 ઓક્ટોબરે PM મોદી લીલીઝંડી બતાવી આ સેવાને લોકો માટે ખુલ્લી મુકવાનાં છે, ત્યારે ઉલ્લેખનીય છે કે સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી સી પ્લેન સેવા શરુ કરવાની સાથે સાથે સાબરમતી રિવરફ્રન્ટથી પાલિતાણાનાં શેત્રુંજી ડેમ સુધી સી પ્લેન સેવા પણ શરુ કરવામાં આવી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews