પીરિયડ્સ એ દરેક મહિલાઓના જીવનમાં આવતો એક એવો સમયગાળો છે, જેમાંથી દરેક મહિલાઓએ પસાર થવું પડે છે. આ સમયગાળો 3 દિવસ, 5 દિવસ કે 7 દિવસનો હોઈ શકે છે. એટલે કે આ સમયગાળો 3 થી 7 દિવસનો કહી શકાય.
આ સમયગાળો આમ તો થોડો પીડાદાયક હોય છે. કારણ કે આ સમયગાળા દરમિયાન મહિલાઓએ ઘણી-ખરી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શરીરમાં દુખાવો, કમરમાં દુખાવો, મૂડ સ્વિંગ, ઉલટી-ઉબકા, ચીડિયાપણું વગેરે જેવી તકલીફોમાંથી પસાર થવું પડે છે.
અને એટલે જ આપણા પૂર્વજો એ પ્રાચીનકાળમાં કેટલાક નિયમો બનાવ્યા હતા. પરંતુ આપણે ધીમે ધીમે એ વૈજ્ઞાનિક કારણોને કેટલીક ધાર્મિક માન્યતાઓ સાથે જોડતા થતા ગયા. આવો જાણીએ આપણા પૂર્વજો એ પીરિયડ્સના સમયગાળા દરમિયાન કેમ કામ-કાજથી દૂરી બનાવવાના નિયમો બનાવ્યા હતા..
પ્રાચીન કાળથી જ પૂજા-પ્રાર્થનાનો કાર્યભાર પણ મહિલાઓ ઉપર હતો. જેમાં ફળ-ફૂલો વગેરે જેવી પૂજાની સામગ્રી જમા કરવા પણ જંગલમાં મહિલાઓએ સ્વયં જવું પડતું. માસિક સમયે આ બધું કરવું મહિલાઓ માટે ખૂબ જ કષ્ટદાયક રહેતું.
તેથી આ તકલીફો તેમને માસિક દરમિયાન ન ઉઠાવવી પડે એટલે તેમને પૂજા-પ્રાર્થના કરવા માટે ના પાડવામાં આવી હતી. પ્રાચીન વૈદિક સંતોનું માનવું હતું કે માસિક ધર્મ સમયે સ્ત્રી એટલી શુદ્ધ હોય છે કે તેમનામાં સ્વયં એક દેવી પ્રવાહિત થાય છે. અને દેવીને કામ કરવા માટે કેવી રીતે કહી શકાય?
આ પણ વાંચો- વઘારેલી ખીચડીના વઘારમાં ભૂલ્યા વગર ઉમેરો આ ચીજ, સ્વાદ દાઢે વળગશે
આ પણ વાંચો- Recipe: માર્કેટ જેવા જ ભાવનગરી ગાંઠિયા બનાવવામાં ઉમેરો આ ચીજ, વધી જશે સ્વાદ અને સોડમ
આ પણ વાંચો- સંડાસ-બાથરૂમ ચમકાવો ફક્ત 5 મિનિટમાં, દરેક ડાઘા દૂર થશે ચપટી વગાડતાં
આ પણ વાંચો- શાહી મસાલો ગણાતું ‘તમાલપત્ર’ આ રોગોનો અક્સિર ઈલાજ, ચમત્કારિક લાભાલાભ
આ પણ વાંચો- આ 6 ચીજો ખાઈને ક્યારેય નહીં પડો બીમાર, જાણો સુખી રહેવા માટેનું રહસ્ય
આ પણ વાંચો- બાંધીને ફ્રીજમાં મૂકેલા લોટનો વપરાશ કરો છો? તો જાણીને ધબકારા વધારશે આ વાત
આ પણ વાંચો- તાંબાના પાત્રમાં પાણી પીવું આ રોગ માટેં અક્સિર! પણ ન કરશો આ ભૂલ
આ પણ વાંચો- પગની નસ ચડી જાય ત્યારે ચાટી જાવ આ ચીજ, તરત જ મળશે રાહત
આ પણ વાંચો- મળ પર પણ લાંબા સમય સુધી ટકી શકે છે કોરોનાનો વાયરસ, આ રીતે પડી શકો બીમાર
આ પણ વાંચો- આ કારણે ગણેશજીનું પેટ જાડું થઈ ગયુ, જાણો ગણપતિના જાડા પેટનુ રહસ્ય
આ પણ વાંચો- ‘ઓછી થતી રોગ પ્રતિકારક શક્તિ વિવિધ રોગોનું ઉદ્ભવ સ્થાન બને છે’- ઍક્સપર્ટ
આ પણ વાંચો- પેટમાં ગૅસ થવાના આ 5 કારણો છે, આજે જ બદલો આ આદત…