મણિપુર અને નાગાલેન્ડના ભૂતપૂર્વ ગવર્નર અને પૂર્વ સીબીઆઈ ડિરેક્ટર અશ્વની કુમારની ડેડબોડી સિમલામાં તેમના ઘરેમાંથી લટકતી હલતમાં મળી હતી. જો પોલીસ સૂત્રોની વાત માનીએ તો તેનો મૃતદેહ સિમલાના તેના મકાનમાંથી લટકતો મળી આવ્યો છે. જોકે, તે હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે તેણે આ પ્રકારનું પગલું કેમ ભર્યું છે. ફાંસીના ફંદા પર લટકેલા હોવાની બાતમી મળતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આ કેસની તપાસ કરી રહી છે.
Former Governor of Manipur and Nagaland, and Ex-CBI Director Ashwani Kumar found hanging at his residence in Shimla: Mohit Chawla, SP Shimla. #HimachalPradesh
— ANI (@ANI) October 7, 2020
ઉલ્લેખનીય છે કે, મણિપુર અને નાગાલેન્ડના ભૂતપૂર્વ ગવર્નર અને પૂર્વ સીબીઆઈ ડિરેક્ટર અશ્વની કુમારની 2010માં CBI માંથી નિવૃત્ત થયા હતા અને નિવૃત્તિ બાદ મણિપુર અને નાગાલેન્ડનાં રાજ્યપાલ બન્યાં હતા, તેઓએ 70 વર્ષની ઉંમરે અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….