
કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાન હવે આ દુનિયામાં નથી રહ્યા. તેમના પુત્ર અને લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાને ટ્વિટ કરીને તેમના નિધન અંગે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રામ વિલાસ પાસવાન છેલ્લા કેટલાક મહિનાઓથી બીમાર હતા અને થોડા દિવસ પૂર્વે અચાનક હદયની તકલીફ થવાનાં કારણે સાકેટમાં હોસ્પિટલમાં દાખલ હતા. આપને જણાવી દઇએ કે, મુળ બિહારની LJPનાં સ્થાપક અને દિગ્ગજ દલિત નેતા રામવિલાસ પાસવાન પાસે કેન્દ્રીય ખાદ્ય અને પુરવઠા મંત્રાલય હતું.
Union Minister and LJP leader Ram Vilas Paswan passes away, tweets his son Chirag Paswan. pic.twitter.com/YQi5oNHz8Q
— ANI (@ANI) October 8, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….