રાજ્યમાં તાજેતરમાં જ રચાયેલી 9 નવી મહાનગરપાલિકાઓ માટે સિટી એન્જિનિયરોની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક સાથે આ નગરપાલિકાઓમાં વિકાસ કામોને વેગ મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. નવા નિયુક્ત સિટી એન્જિનિયરોની યાદી નીચે મુજબ છે.
નવા નિયુક્ત સિટી એન્જિનિયરોને શહેરના વિકાસ માટેની યોજનાઓને અમલમાં મૂકવા, પાયાની સુવિધાઓ જેવી કે રસ્તાઓ, ગટર વ્યવસ્થા, પાણી પુરવઠો વગેરેને સુધારવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત, શહેરના આયોજન અને વિકાસ માટેની લાંબા ગાળાની યોજનાઓ પણ તૈયાર કરવાની જવાબદારી તેમની પાસે રહેશે.
આ પણ વાંચો: ગુજરાતમાં નવા વર્ષના દિવસે 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો: 9 કમિશનરોની કરાઈ નિમણૂંક
આ પણ વાંચો: ભૂપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 1 નવો જિલ્લો અને 9 નગરપાલિકને મહાનગરપાલિકાનો મળ્યો દરજ્જો
આ પણ વાંચો: જાણો સુરત મહાનગરપાલિકા 119 બ્રિજના હેલ્થ રિપોર્ટ પાછળ કેટલા કરોડનો ખર્ચ કરશે