Breaking News/ CM ભુપેન્દ્ર પટેલ મહાત્મા મંદિર જવા રવાના, ટૂંક સમયમાં વડાપ્રધાન મોદી પણ પહોંચશે મહાત્મા મંદિર, સેમીકોન ઇન્ડિયા 2023નું વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન, રાજભવનથી મહાત્મા મંદિર સુધીના માર્ગ પર લોખંડી બંદોબસ્ત July 28, 2023khusbu pandya Breaking News