Breaking News/ CM ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયતમાં સુધારો, બ્રેઈન સ્ટ્રોકના કારણે મુંબઈમાં ચાલી રહી હતી સારવાર, તબિયતમાં સુધારો થતાં મુંબઈથી અમદાવાદ લાવવામાં આવશે, રિકવરી આવ્યા બાદ ત્રણ મહિને અનુજ પટેલ ઘરે પરત ફરશે, આજે મોડી સાંજ સુધીમાં અનુજ પટેલ ઘરે પહોંચશે, ઘરે જતા પહેલા અડાલજ ત્રિમંદિરમાં CM દર્શન કરશે

Breaking News