Navratri/ આઇએએસ વેલ્ફેર એસોસિએશન આયોજિત નવરાત્રીમાં CM ભૂપેન્દ્ર પટેલે આદ્યશક્તિની આરતી કરી

નવરાત્રી તહેવાર દેવી દુર્ગામાને સમર્પિત છે. જેમાં માતા દુર્ગાના 9 સ્વરૂપોની 9 દિવસ સુધી પૂજા કરવામાં આવે છે અને દસમા દિવસે દશેરા ઉજવવામાં આવે છે

Top Stories Gujarat
7 40 આઇએએસ વેલ્ફેર એસોસિએશન આયોજિત નવરાત્રીમાં CM ભૂપેન્દ્ર પટેલે આદ્યશક્તિની આરતી કરી

 નવરાત્રી તહેવાર દેવી દુર્ગામાને સમર્પિત છે. જેમાં માતા દુર્ગાના 9 સ્વરૂપોની 9 દિવસ સુધી પૂજા કરવામાં આવે છે અને દસમા દિવસે દશેરા ઉજવવામાં આવે છે.આ નવરાત્રીના બીજા નોરતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઈ. એ. એસ.ઑફિસર્સ વાઈવ્ઝ વેલ્ફેર એસોસીએશયન દ્વારા ગાંધીનગરમાં આયોજિત નવરાત્રી ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહી આદ્યશક્તિની આરતી કરી હતી,

 

 

8 41 આઇએએસ વેલ્ફેર એસોસિએશન આયોજિત નવરાત્રીમાં CM ભૂપેન્દ્ર પટેલે આદ્યશક્તિની આરતી કરી

મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન,મુખ્ય સચિવ પંકજ કુમાર,પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા તેમજ વરિષ્ઠ સચિવો અને તેમના પરિવારજનો તેમજ નિવૃત્ત સનદી અધિકારીઓ પણ આ અવસરે સહભાગી થયા હતા અને માતાજીની આરતીનો લ્હાવો લીધો હતો