diwali/ CM રૂપાણીએ દિવાળી અને નવા વર્ષની જનતાને પાઠવી શુભેચ્છા, કહ્યું હારશે કોરોના જીતશે ગુજરાતના…

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ  – સમાચાર ટુ ધ પોઇન્ટ… CM રૂપાણીએ દિવાળી અને નવા વર્ષની પાઠવી શુભેચ્છા દીપાવલી પર્વ સંયમ સાથે ઉજવવાની CMની અપીલ કોવિડના નિયમોનું પાલન કરવા જનતાને કરી અપીલ હારશે કોરોના જીતશે ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરીએ દિવાળી અને નવા વર્ષની જનતાને શુભેચ્છા પાઠવી

Breaking News
a 130 CM રૂપાણીએ દિવાળી અને નવા વર્ષની જનતાને પાઠવી શુભેચ્છા, કહ્યું હારશે કોરોના જીતશે ગુજરાતના...

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ  – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • CM રૂપાણીએ દિવાળી અને નવા વર્ષની પાઠવી શુભેચ્છા
  • દીપાવલી પર્વ સંયમ સાથે ઉજવવાની CMની અપીલ
  • કોવિડના નિયમોનું પાલન કરવા જનતાને કરી અપીલ
  • હારશે કોરોના જીતશે ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરીએ
  • દિવાળી અને નવા વર્ષની જનતાને શુભેચ્છા પાઠવી