inaugurate/ CM રૂપાણીનાં હસ્તે આજે ઉમરપાડામાં કરોડોનાં વિકાસ કાર્યોનું કરશે ખાતમુહૂર્ત

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… CM રૂપાણી આજે ઉમરપાડાની મુલાકાતે, CM રૂપાણી વિકાસ કાર્યોનું કરશે ખાતમુહૂર્ત

Breaking News
rupani CM રૂપાણીનાં હસ્તે આજે ઉમરપાડામાં કરોડોનાં વિકાસ કાર્યોનું કરશે ખાતમુહૂર્ત

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • CM રૂપાણી આજે ઉમરપાડાની મુલાકાતે
  • CM રૂપાણી વિકાસ કાર્યોનું કરશે ખાતમુહૂર્ત
  • ઉદ્દવહન સિંચાઈ યોજનાનું CM હસ્તે ખાતમુહૂર્ત
  • 711 કરોડના ખર્ચે તાપી-કરજણ લિંક પાઈપલાઈન
  • પાઇપલાઇન દ્વારા આદિજાતિ ગામોને પાણી પહોચાડાશે
  • અંદાજીત 53,700 એકર જમીનમાં સિંચાઈનો લાભ મળશે
  • સુરત જીલ્લાના ઉમરપાડા તાલુકાના 51 ગામો
  • નર્મદા જીલ્લાના ડેડિયાપાડા તાલુકાના 22 ગામો
  • સિંચાઈ સુવિધાથી વંચિતને સિંચાઈ સુવિધાઓ પુરી પડાશે
  • 100 હયાત ચેકડેમો આ યોજનાથી ભરાશે
  • CM સૈનિક શાળાનું ભૂમિપૂજન પણ કરશે
  • રૂ.37.42 કરોડના ખર્ચે નિર્માણ થયું છે સૈનિક શાળાનું
  • 700 વિદ્યાર્થીઓ રહી શકે તેવા અત્યાધુનિક ભવન
  • 20 એકરમાં સાકાર થશે સૈનિક શાળાનું ભવન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…