- અરબી સમુદ્રમાં કર્યું દિલ ધડક રેસ્ક્યુ
- ઇન્ટરનેશનલ મરીન બોર્ડર લાઇન નજીક કર્યું રેસ્ક્યુ
- મુન્દ્રાથી વિદેશ જતા જહાજના ક્રુ મેમ્બરની તબિયત લથડી
- તબિયત લથડતા કોસ્ટગાર્ડની લેવાઇ મદદ
- રેસ્ક્યુ કરી પોરબંદર મેડિકલ સારવાર માટે લાવવામાં આવ્યો
એક જહાજના ક્રુ મેમ્બરની તબિયત લથડી હતી. જેને પગલે તેમને કોસ્ટ ગાર્ડની મદદ માંગી હતી. અને ક્રુ મેમ્બરનું રેસ્ક્યુ કરીને પોરબંદર મેડિકલ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગ્તોઅનુસર મુન્દ્રાથી વિદેશ જઈ રહેલા એક જહાજમાં અચાનક એક ક્રુ મેમ્બરની તબિયત બગડવા લાગી હતી. મધદરિયે અરબી સમુદ્રમાં તબિયત બગડતા અન્ય ક્રુ મેમ્બર દ્વારા કોસ્ત્ગર્દની મદદ લેવામાં આવી હતી. ઇન્ટરનેશનલ મરીન બોર્ડર લાઇન નજીક કોસ્ત્ગર્દ દ્વારા આ ઇન્ટરનેશનલ મરીન બોર્ડર લાઇન નજીક આ ક્રુ મેમ્બરનું રેસ્ક્યુઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રેસ્ક્યુ કરી પોરબંદર મેડિકલ સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.