ગુજરાત વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકિ છે, એવામાં રાજકિય પાર્ટીઓ ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે. ભાજપે તો એક સાથે 160 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે,એવામાં કોંગ્રેસે આજે ત્રીજી યાદી જાહેર કરી છે. તેમાં રાજકોટમાં ઇન્દ્રનીલ રાજગુરૂને ટિકિટ આપી છે
કૉંગ્રેસની ત્રીજી યાદી જાહેર
વધુ 7 ઉમેદવારના નામ જાહેર
ઈન્દ્રનીલ રાજ્યગુરુને રાજકોટ પૂર્વથી ટિકિટ
ધારીથી ડૉ.કિરીટ બોરીસાગર
વઢવાણથી તરુણ ગઢવીનું નામ
રાપરથી બચુભાઈ અરેઠીયાને ટિકિટ
નવસારીથી દીપક બારોટને ટિકિટ
નાંદોદથી હરેશ વસાવાને ટિકિટ
ગણદેવીથી અશોક પટેલને ટિકિટ