રાજ્યમાં કોરોના સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે.કોરોનાનો કહેરે માઝા મૂકી છે.ગુજરાતમાં કોરોનાના સ્થિતિ ખુબ ભયંકર છે.અમદાવાદ સાબરમતી જેલના 55 કેદીઓ કોરોનાની ઝપટમાં આવ્યા છે અને 4 પોલીસ કર્મીઓના રિપોર્ટ પણ પોઝેટીવ આવ્યાં છે.
અમદાવાદ સાબરમતી જેલમાં કેદીઓને કોરોના સંક્રમિતનો કેસો વધતાં ચિંતાજનક બાબત છે.સાબરમતી જેલના 55 કેદીઓ કોરોના પોઝેટીવ આવ્યા છે અને 4 પોલીસ કર્મચારીઓના રિપોર્ટ પણ પોઝેટીવ આવ્યાં છે
અમદાવાદ સાબરમતી જેલના ડેપ્યુટી પોલીસ અધિકક્ષ કહે છે કે એવા કેદીઓ સંક્રમિત થયા છે કે જેમને હાલમાં જ અદાલતે કેદીઓને ન્યાયિક હિરાસતમાં મોકલ્યા છે.જેલમાં અત્યાર સુધી 3200 કેદીઓના આરટી-પી 55 કેદીઓ સીઆર રિપોર્ટ કરવામાં આવ્યું છે. એક અઠવાડિયામાં 55 કેદીઓ કોરોના સંક્રમિત થયા છેે. જેલમાં કોરોના વિસ્ફોટ થતાં તે ગંભીર બાબત છે.