- સુરતમાં માનવ સેવાશ્રમમાં 80 લોકોને કોરોના
- છેલ્લા ત્રણ દિવસમાં અધધ કેસો નોંધાયા
- માનસિક વિકલાંગ,શારીરિક પીડાને આશ્રય અપાય
- આશ્રમમાં હાલ 256 જેટલા દિવ્યાંગ લોકો
- 80 માંથી 15 મહિલાઓ પણ પોઝિટિવ
- 20 દિવ્યાંગોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
- બાકીના લોકોને માનવ સેવાશ્રમમાં કોરોન્ટાઇન
જુઓ આ વીડિયો અહેવાલ……..