રાજ્યનાં ઉદ્યોગ કમિશ્નર રાહુલ ગુપ્તાને થયો કોરોના
ગત સપ્તાહમાં થયો હતો કોરોના
રાહુલ ગુપ્તા થયા હૉમ કવોરોન્ટાઇન
રાજકોટનાં પ્રભારી સચિવ છે રાહુલ ગુપ્તા
હજુ એકાદ સપ્તાહ રજા પર રહેશે ગુપ્તા
અગાઉ અડધો ડઝન IASને થયો હતો કોરોના
કોરોનાગ્રસ્ત અધિકારીઓની યાદીમાં ગુપ્તાનો ઉમેરો
રાહુલ ગુપ્તા છે એકદમ સ્વસ્થ