Breaking News/ CR પાટીલે નવા જિલ્લા પ્રમુખોની કરી જાહેરાત 4 જિલ્લાના નવા પ્રમુખોની કરી જાહેરાત બનાસકાંઠામાં કિર્તીસિંહ વાઘેલાની નિમણૂંક દેવભૂમિ દ્વારકામાં મયુર ગઢવીની નિમણૂંક અમરેલીમાં રાજેશ કાબરિયાની નિમણૂંક સુરેન્દ્રનગરમાં હિતેન્દ્રસિંહ ચૌહાણની નિમણૂંક
